દિવ્યાંગે કર્યુ કંઇક એવું કે PM મોદી થઇ ગયા ભાવુક, જુઓ Video - Sandesh
  • Home
  • Videos
  • દિવ્યાંગે કર્યુ કંઇક એવું કે PM મોદી થઇ ગયા ભાવુક, જુઓ Video

દિવ્યાંગે કર્યુ કંઇક એવું કે PM મોદી થઇ ગયા ભાવુક, જુઓ Video

 | 6:26 pm IST

આગામી લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા. આ દરમિયાન મોદી એક દિવ્યાંગને મળ્યા. જેને તેમને એક કવિતા સંભળાવી. કવિતાં સાંભળી પીએમ મોદી ભાવુક થઇ ગયા અને તેમને તે દિવ્યાંગને ગળે લગાવી લીધો. આ ઘટનાનો વીડિયો પીએમ મોદીએ પોતે પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. મોદીએ આ વીડિયોને શેર કરતા લખ્યુ,”કાશીમાં મારા યુવા મિત્ર સાથે કેટલીક ખાસ ક્ષણો” આ વીડિયોને અત્યાર સુધીમાં 44 મિલિયન લોકો જોઇ ચૂક્યા છે. ત્યાં જ લગભગ 6000 હજાર લોકોએ કોમેન્ટ કરી છે. અને 38,616થી પણ વધારે લોકોએ આ વીડિયોને શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન