Youth was Beaten by MNS Workers in Pune for writing objectionable post against Raj Thackeray
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : MNSની લુખ્ખાગીરી, યુવક સાથે કર્યું ના કરવાનું

Video : MNSની લુખ્ખાગીરી, યુવક સાથે કર્યું ના કરવાનું

 | 7:54 pm IST

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની ખુલ્લી લુખ્ખાગીરી ફરી એકવાર સામે આવી છે. રોહિત નામના એક યુવકને સોશિયલ મીડિયા પર મનસે પ્રમુખ રાજ ઠાકરે વિરૂદ્ધ ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. મનસેના કાર્યકર્તાઓએ ટિપ્પણી કરનાર યુવકને શોધી કાઢી તેને માર માર્યો હતો. એટલુ જ નહીં મનસેના કાર્યકર્તાઓએ યુવકને કાયદો હાથમાં લઈ 50 ઉઠબેઠ કરાવી હતી. મનસેના કાર્યકર્તાઓએ વીડિયો પણ સોશિયલ મીડિયા પર મુક્યો હતો. આ ઘટના પુનેની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન