yudhisthiira was truly elder brother of pandvas, hiis love for them is welknown
  • Home
  • Videos
  • Sandesh News
  • યુધિષ્ઠિર પોતાના ભાઈ માટે ધરાવતા હતા અનહદ પ્રેમ

યુધિષ્ઠિર પોતાના ભાઈ માટે ધરાવતા હતા અનહદ પ્રેમ

 | 10:50 am IST

મહાભારતની કથા એ અધર્મ પર ધર્મના વિજયની કથા છે. કહેવાય છે કે પાંડુ રાજાની બે પત્નીઓ કુંતી તથા માદ્રીના વીર પુત્રોનો જન્મ દેવોના આશીર્વાદથી થયો હતો. તેથી આમ જોવા જઈએ તો યુધિષ્ઠિરના અનુજ સહદેવ તથા નકુલ તેમના સગા ભાઈ નહોતા. પરંતુ તેમ છતાં યુધિષ્ઠિરનો પ્રેમ અનન્ય હતો. યુધિષ્ઠિરના ભાઈઓ પ્રત્યેના પ્રેમની પરીક્ષા કોણે લીધી હતી. આજે આપને મહાભારતની એક એવી કથા જણાવીશુ જેમાં ધર્મરાજ યુધિષ્ઠિરના પોતાના ભાઈઓ પ્રત્યેનો પ્રેમ સાબિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન