Yujvendra Chahal's fianc Dhanashree Verma performs super duper dance
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • VIRAL VIDEO : ધનાશ્રી વર્માએ ફરી કરી ધમાલ, ‘મુન્ના બદનામ હુઆ’ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ

VIRAL VIDEO : ધનાશ્રી વર્માએ ફરી કરી ધમાલ, ‘મુન્ના બદનામ હુઆ’ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ

 | 11:48 am IST
  • Share

ભારતીય ક્રિકેટર યુજવેંદ્ર ચહલ(Yuzvendra Chahal) ની મંગેતર ધનાશ્રી વર્મા(Dhanashree Verma)એ પોતાના ડાન્સ (Dance) દ્વારા લોકોના દિલ જીતી લીધા છે. તે પોતાના ડાન્સને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે. ધનાશ્રી વર્મા(Dhanashree Verma)નો એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બોલિવૂડ અભિનેત્રી વરીના હુસૈન (Varina Hussain) ની સાથે મુન્ના બદનામ હુઆ (Munna Badnam Hua) સોંગ ઉપર ડાન્સ કરતા નજરે પડે છે. ધનાશ્રી વર્મા(Dhanashree Verma)એ વીડિયો પોતાની યૂટ્યુબ ચેનલ ઉપર શેર કર્યો છે. આ વીડિયોમાં ધનાશ્રીની સાથે વરીના હુસૈન પણ ડાન્સ કરતી નજરે પડી રહી છે. આ વીડિયોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન