Yuvraj singh Finish #bottlecapchallenge The challenge goes out to
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: યુવરાજે જે રીતે બોટલ ચેલેન્જ પુરી કરી એનાં પરથી એક વાત નક્કી થઈ જાય!

VIDEO: યુવરાજે જે રીતે બોટલ ચેલેન્જ પુરી કરી એનાં પરથી એક વાત નક્કી થઈ જાય!

 | 11:24 am IST

હાલમાં #bottlecapchallenge મોટે પાયે ચાલી રહ્યું છે. ઘણા સેલેબ્સ આ પ્રકારે ચેલેન્જ પુરી કરતા જોવા મળે છે. એવામાં યુવરાજ સિંહે આ બોટલ ચેલેન્જ કંઈક અલગ રીતે જ પુરી કરી છે અને એનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવરાજ કઈ રીતે આ બોટલ ચેલેન્જ પુરી કરે છે. બેટથી બોલ ફટકારીને બોટલનું ઢાંકણું ખોલી નાખે છે. આ જોઈને ફેન્સને એવું લાગે છે કે યુવરાજને હજુ ક્રિકેટ રમવાનો શોખ છે. તો જુઓ યુવીનો આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન