yuvraj singh love affair with kim sharma deepika padukone dated
  • Home
  • Photo Gallery
  • PHOTOS: સ્માર્ટ ક્રિકેટર યુવરાજનાં અફેરની રંગીન વાતો, બોલિવૂડની હિરોઈનો હતી ફિદા

PHOTOS: સ્માર્ટ ક્રિકેટર યુવરાજનાં અફેરની રંગીન વાતો, બોલિવૂડની હિરોઈનો હતી ફિદા

 | 2:52 pm IST

હાલમાં જ યુવરાજ સિંહે જાહેરાત કરી કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. પરંતુ યુવરાજની ચર્ચા માત્ર ક્રિકેટનાં મેદાન પુરતી જ સિમિત ન હતી. યુવીનો પડઘો બોલિવૂડથી માંડી હોલિવૂડમાં પણ એવો જ હતો. ઘણી હોટ હિરોઈનો યુવી સાથે અફેરમાં હોય એવી ચર્ચા થઈ ચૂકી છે. તો જુઓ એ હસીનાઓની તસવીરો કે જેની સાથે યુવીનાં અફેરની વાતો ઉડી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન