યુવરાજ સિંહએ પત્ની હેઝલને અનોખા અંદાજમાં આપી બર્થ ડે સરપ્રાઈઝ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.0225 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • યુવરાજ સિંહએ પત્ની હેઝલને અનોખા અંદાજમાં આપી બર્થ ડે સરપ્રાઈઝ

યુવરાજ સિંહએ પત્ની હેઝલને અનોખા અંદાજમાં આપી બર્થ ડે સરપ્રાઈઝ

 | 8:48 pm IST

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહએ હેઝલ કીચની સાથે સગાઈ કરીને બધાને સરપ્રાઈઝ આપી હતી. યુવરાજ અને હેજલ ગત વર્ષે નવેમ્બર મહિમાનામાં લગ્નગ્રથીમાં જોડાયા હતા. હેઝલ કીચનાં જન્મ દિવસ પર યુનરાજ સિંહે સોશિયલ મીડિયા પર એક અલગ અંદાજમાં વિશ કરી હતી. યુવરાજએ હેજલની સાથે ફોટો શેર કરતા કહ્યું કે ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન લખ્યું, હાય હેજી આજે તારો જન્મદિવસ છે. હેપ્પી બર્થ ડે. યુવરાજ હંમેશા હેજલની સાથે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતો રહે છે. યુવરાજની પત્ની હેઝલ મોડલ છે. હેઝલ કેટલીક એડમાં પણ જોવા
મળી હતી. હેજલનું મૂળ માન રોઝ જોન છે.