Yuzvendra Chahal announces his engagement with YouTuber Dhanashree Verma
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે પણ કરી નાંખી સગાઈ, યુવતીની સુંદરતા ઉડીને આંખે વળગે એવી!

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે પણ કરી નાંખી સગાઈ, યુવતીની સુંદરતા ઉડીને આંખે વળગે એવી!

 | 5:26 pm IST

ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે શનિવારે એટલે કે 8 ઓગસ્ટે પોતાની સગાઈની જાહેરાત કરી છે. આ સ્પિનરે સોશિયલ મીડિયા પર દરેકને સમાચાર આપતાં જ ચર્ચા થવા લાગી છે. ચહલે ટ્વિટર પર લખ્યું, “અમે અમારા કુટુંબીજનો સાથે હા કહી દીધું.

આ સમાચાર દરેક માટે આશ્ચર્યજનક છે. ફેન્સએ આ જોડીને તેમના જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી છે. ચહલની મંગેતર, ધનાશ્રી વર્માએ પણ તેના ચાહકોને આ સમાચાર આપવા માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તે જ ફોટો અને તે જ કેપ્શન સાથે પોસ્ટ કરી છે. ધનાશ્રી વર્મા એક પ્રખ્યાત યુ-ટ્યુબર છે અને દેખાવમાં પણ ખુબ સુંદર છે.

 

આ વીડિયો પણ જુઓ: રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન