Yuzvendra Fiance Dhanashree Verma Shared Photos In Red Lehenga
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લાલ લહેંગામાં ધનાશ્રીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, ચહલની મંગેતરે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી!

લાલ લહેંગામાં ધનાશ્રીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, ચહલની મંગેતરે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી!

 | 3:57 pm IST
  • Share

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ(Yuzvendra Chahal)ની મંગેતર ધનાશ્રી વર્મા(Dhanashree Verma) આજકાલ તેના ડાન્સથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થાય છે. જો કે, આ વખતે ધનાશ્રી વર્મા તેના ફોટોને લઈને ચર્ચામાં આવી છે. ધનાશ્રી વર્માએ હાલમાં તેનું નવું ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં ધનાશ્રી વર્મા રેડ કલરના લહેંગામાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં ધનાશ્રી વર્મા(Dhanashree Verma) ખૂબસૂરત લાગી રહી છે. તે તસવીરોમાં શરમાતી હોય એવું પણ જોવા મળી રહ્યું છે. લોકો ધનાશ્રીની આ તસવીરો પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે. આ તસવીરો શેર કરતા ધનાશ્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “દરેક સ્ત્રી માટે લાલ રંગનો અલગ શેડ હોય છે. તો જુઓ અહીં આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન