ચહલ અને ધનશ્રીએ કંઈક હટકે તસવીરો કરી વાયરલ, જોઈને ફેન્સ પણ માંથુ ખંજવાળતા રહી ગયાં! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચહલ અને ધનશ્રીએ કંઈક હટકે તસવીરો કરી વાયરલ, જોઈને ફેન્સ પણ માંથુ ખંજવાળતા રહી ગયાં!

ચહલ અને ધનશ્રીએ કંઈક હટકે તસવીરો કરી વાયરલ, જોઈને ફેન્સ પણ માંથુ ખંજવાળતા રહી ગયાં!

 | 2:03 pm IST
  • Share

ભારતીય ટીમ(Team India)નો ખેલાડી યુજવેન્દ્ર ચહલ(Yuzvendra Chahal) હાલમાં તેની પત્ની ધનાશ્રી વર્મા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યો છે અને માલદીવ(Maldives)માં વેકેશનની મોજ માણી રહ્યો છે. ત્યારે આ દિવસોમાં આ કપલ સોશિયલ મીડિયા પર પણ ભારે એક્ટિવ રહેતું જોવા મળે છે અને તેની ટ્રાવેલ ડાયરી શેર કરતું રહે છે.

ત્યારે હાલમાં ધનશ્રી(Dhanashree Verma)એ કેટલીક જોરદાર તસવીરો શેર કરી છે જે હવે ખુબ વાયરલ થઈ રહી છે. કહેવાય છે કે આ તસવીરો Chunky Mathewએ ક્લિક કરી છે. ધનશ્રીએ આ તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે જ્યારે તમે દરિયામાં પણ ક્રિએટીવ થઈ જાઓ છો. બન્ને આ તસવીરોમાં કંઈક અલગ જ મૂડમાં જોવા મળી રહ્યા છે. તો અહીં જુઓ ધનશ્રીની આ નવી તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન