ઑસ્ટ્રેલિયામાં રજાઓ માણી રહ્યો છે ઝહીર ખાન, સાગરિકાએ શેર કરી હૉટ તસ્વીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • ઑસ્ટ્રેલિયામાં રજાઓ માણી રહ્યો છે ઝહીર ખાન, સાગરિકાએ શેર કરી હૉટ તસ્વીરો

ઑસ્ટ્રેલિયામાં રજાઓ માણી રહ્યો છે ઝહીર ખાન, સાગરિકાએ શેર કરી હૉટ તસ્વીરો

 | 3:35 pm IST

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન હાલ સાઉથ ઓસ્ટ્રેલિયામાં પત્ની સાગરિકાની સાથે રજાઓ માણી રહ્યા છે. હાલમાં ઝહીરની પત્ની સાગરિકા ઘાટગે ઈસ્ટ્રાગ્રામ પર તસવીરો શેર કરી છે. તેમને ઓસ્ટ્રેલિયા ટ્રીપના અમુક વીડિયો પણ શેર કર્યા છે. બન્ને જણાંએ પોતાની ટ્રીપની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. લગ્ન બાદ ઝહીર ખાન પોતાની પત્નીની સાથે રજાઓ માણતા દેખાઈ રહ્યા છે. અને દરરોજ નવી નવી ટ્રીપના તસ્વીરો શેર કરતા રહે છે.

ઓસ્ટ્રેલિયાના ફેમસ ટૂરિસ્ટ પ્લેઝ The d’Arenberg Cubeમાં સાગરિકા! The d’Arenberg Cubeને ઓસ્ટ્રેલિયામાં શહેરથી દૂર નેચરવાળા સ્થાને બનાવવામાં આવ્યો છે. પોતાની ટ્રીપ દરમિયાન અભિનેત્રી સાગરિકા પ્રાણીઓને પાણી પીવડાવતી નજરે પડી રહી છે. તેમની આ તસ્વીરથી જાહેર થાય છે કે તેમને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે. એક વીડિયો મારફતે સાગરિકાએ Beauthful South Australiaને દેખાડવામાં આવ્યું છે.

ઑસ્ટ્રેલિયામાં શિયાળોની સીઝન છે અને એટલા માટે તે ભારતમાં પડી રહેલી ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા સ્થાને ગયા છે. સાગરિકાને ચક દે ઈંડિયાથી લોકપ્રિય મળી હતી. તેમને પાસવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનની ફિલ્મમાં પણ કામ કર્યું છે.