''બદ્રી કી દુલ્હનિયા''નો આ ડાન્સ જોઈને તમે આલિયાને ભૂલી જશો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ”બદ્રી કી દુલ્હનિયા”નો આ ડાન્સ જોઈને તમે આલિયાને ભૂલી જશો

”બદ્રી કી દુલ્હનિયા”નો આ ડાન્સ જોઈને તમે આલિયાને ભૂલી જશો

 | 12:24 pm IST

આ વર્ષ રિલીઝ થયેલી વરુણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનીયાના તમામ ગીતો પોપ્યુલર થયા છે. તેના ટાઈટલ સોન્ગ પર કોરિયોગ્રાફી કરવાનો યંગસ્ટર્સમાં જબરજસ્ત ક્રેઝ છે. અમે તમને આવો જ એક વીડિયો બતાવવા જઈ રહ્યાં છે જે casa de dance નામથી યુટ્યુબ પર અપલોડ કરાયો છે. આ વીડિયોમાં 6 છોકરીઓએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. જેથી તે ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. અત્યાર સુધી 47 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે અને તેને જોરદાર પ્રતિક્રિયાઓ પણ મળી છે.