NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • યુવતીના કરતબ વચ્ચે જ સમુદ્ર તોફાની બન્યો, શ્વાસ થંભાવી દેશે આ video

યુવતીના કરતબ વચ્ચે જ સમુદ્ર તોફાની બન્યો, શ્વાસ થંભાવી દેશે આ video

 | 2:08 pm IST

હિન્દ મહાસાગરમાં આવેલી બે નાની પહાડીઓની વચ્ચે રસ્સી પર કરતબ બતાવવું એક યુવતીને ભારે પડી ગયું. રીયુનિયન આઈલેન્ડની બે પહાડીઓની વચ્ચે લગભગ 31 મીટરના ફાંસલાને દોરી પર ચાલીને પાર કરવા નીકળી હતી કોરાલી જિરોલ્ટ. શ્વાસને થંભાવી દે તેવી કરતબ બતાવવા તે નીકળી તો પડી હતી, પણ અચાનક સમુદ્ર તોફાની બન્યો હતો અને ઊંચી લહેરો ઉઠવા લાગી હતી. વીડિયોમાં જોઈ શકો છે કે, તે દોરી પર વચ્ચે પહોંચે છે ત્યાં જ 40 ફૂટ જેટલી ઊંચી લહેરો ઊઠે છે અને તેને ઘેરી વળે છે. હવે શું થાય છે તે માટે તમારે વીડિયો જ જોવો પડશે.