zareen khan become angry started speaking in hariyanavi language
  • Home
  • Featured
  • બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાનને હરિયાણવી ભાષા બોલતી સાંભળી છે, Video જુઓ આવશે મજા

બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાનને હરિયાણવી ભાષા બોલતી સાંભળી છે, Video જુઓ આવશે મજા

 | 12:33 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન આજકાલ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે. આ દિવસોમાં, અભિનેત્રી ઘરે રહીને પણ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે સતત જોડાયેલ રહે છે.

હાલમાં જ ઝરીન ખાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી એકદમ ગુસ્સે જોવા મળી રહી છે. આટલું જ નહીં, ગુસ્સામાને ગુસ્સામાં ઝરીન ખાન અચાનક હરિયાણી ભાષા બોલવાનું શરૂ કરી દે છે.

ઝરીન ખાનનો આ વીડિયો અત્યાર સુધીમાં 52 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.ઝરીન ખાન આ વીડિયોમાં કોઇને પ્રેમથી મનાવી રહી છે. વારંવાર વિનંતી પછી પણ ન માનતા તે બરાબરની ભડકી હતી અને હરિયાણવી ભાષામાં ગુસ્સો વ્યક્ત કરવા લાગી હતી. વીડિયોમાં અભિનેત્રીનો અંદાજ ખુબજ જબરદસ્ત લાગી રહ્યો છે તો તમે પણ મજા માણી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન