Zareen Khan Shared Workout Video On her Instagram Account
  • Home
  • Videos
  • ઝરીન ખાને સોશિયલ મીડિયા પર શેર કર્યો હોટ વર્કઆઉટ Video, ફેન્સે કહ્યું- ઉફ્ફ

ઝરીન ખાને સોશિયલ મીડિયા પર શેર કર્યો હોટ વર્કઆઉટ Video, ફેન્સે કહ્યું- ઉફ્ફ

 | 5:25 pm IST

બોલીવુડની હોટ અભિનેત્રી ઝરીન ખાને પોતાના વર્કઆઉટ વીડિયો ઇન્સ્ટ્રાગ્રામ પર શેયર કર્યો છે. વીડિયોમાં ઝરીન ખાન પોતાના હોટ એન્ડ સેક્સી ફિગરને જાળવી રાખવા માટે યોગા, કસરતો પર ખુબ મહેનત કરે છે. ઝરીન ખાનના લાખો પ્રશંસકો તેમની આ જિમ વર્કઆઉટ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન