Ziva Dhoni's Cute Videos gone Viral From IndvsEng Series
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ઇંગ્લેન્ડ પ્રવાસમાં પણ છવાઇ ઝીવા, વાયરલ થઇ રહ્યા છે તેના ક્યૂટ વિડીયો

ઇંગ્લેન્ડ પ્રવાસમાં પણ છવાઇ ઝીવા, વાયરલ થઇ રહ્યા છે તેના ક્યૂટ વિડીયો

 | 7:18 pm IST

IPL 2018ની પ્રથમ મેચથી જ ટીમ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝીવા ચર્ચામાં હતી. IPL સીઝનમાં ક્રિકેટરો કરતા પણ વધારે ચર્ચા ઝીવાની થઇ હતી. ચેન્નાઇ સુપર કિંગ્સની દરેક મેચમાં ઝીવાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

પોતાના ક્યૂટ દેખાવને કારણે ચર્ચામાં રહેતી ઝીવા ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ ચર્ચામાં છે. તાજેતરમાં જ ભારતે 3 મેચોની ટી-20 સીરીઝમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યુ હતુ. હવે ભારતીય ટીમનાં ખેલાડીઓની પત્નીઓ અને પરિવારનાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ વચ્ચે ઝીવાનાં પણ કેટલાક વિડીયો સામે આવ્યા છે.

Vc- @bleed.dhonism

A post shared by sakshi singh dhoni (@sakshiisingh_r) on

@zivasinghdhoni006 lovely celebration after win..!!😍❤️ . My dancing doll🙈💋

A post shared by ZIVA SINGH DHONI (@zivaasinghdhoni006) on

વિડીયોમાં ઝીવા ભારતની જીતનો જશ્ન મનાવતી જોવા મળી રહી છે અને ટીમ ઇન્ડિયાને ચીયર કરતી જોવા મળી રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે.