ધોનીને દીકરી ઝીવાએ આપી ખાસ બર્થડે ગીફ્ટ, જુઓ Viral VIdeo - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીને દીકરી ઝીવાએ આપી ખાસ બર્થડે ગીફ્ટ, જુઓ Viral VIdeo

ધોનીને દીકરી ઝીવાએ આપી ખાસ બર્થડે ગીફ્ટ, જુઓ Viral VIdeo

 | 3:39 pm IST

મહેન્દ્ર સિંહ ધોની આજે 37 વર્ષનો થઇ ગયો છે. તેમના જન્મદિવસનું સેલિબ્રેશન પૂરી ટીમ ઇન્ડિયા અને પરિવારે સાથે મનાવ્યો છે. અને, દીકરી ઝીવાએ પપ્પાને સ્પેશિયલ રીતે વિશ કર્યું છે.

ઝીવાએ પોતાના પપ્પા માટે એક સ્પેશિયલ બર્થડે સોન્ગ ગાયું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આમાં ઝીવા પોતના પપ્પાને સોન્ગ ગાતા કહી રહી છે હેપી બર્થડે પપ્પા…આઈ લાવ પાપ્પા…તમે ઘરડા થઇ રહ્યા છો.

શુક્રવારે ઇંગ્લેન્ડ સાથે બીજા T-20 મેચ પછી તેમણે પત્ની સાક્ષી, દીકરી ઝીવા અને ટીમના અમુક સાથીઓ સાથે કેક કટ કરી હતી. આ સેલિબ્રેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તમને હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ જોવા મળે છે.