zoo keeper jay brewer was sitting alone among big snakes viral video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મસમોટા સાપની વચ્ચે આ શખ્સ…જોઇને રૂંવાડા થઇ જશે ઉભા, Video થયો વાયરલ

મસમોટા સાપની વચ્ચે આ શખ્સ…જોઇને રૂંવાડા થઇ જશે ઉભા, Video થયો વાયરલ

 | 10:22 am IST
  • Share

સોશિયલ મીડિયા રોજ કોઈને કોઇ વીડિયો વાયરલ થતા રહે છે. ઘણા એવા વીડિયો હોય છે જે જોતા જ રૂંવાડા ઉભા થઇ જાય છે. તો કેટલા વીડિયો એવા હોય છે કે તે જોઇને વિશ્વાસ થતો નથી કે શું આવું પણ હોય શકે. સોશિયલ મીડિયા પર આજે પણ એક વીડિયો વાયરલ છે. વીડિયોમાં જોઇ શકો છો કે એક શખ્સ સાપની વચ્ચોવચ બેઠો છે. આ વીડિયો જોઇને તમે ડરી જશો.

આ વિડીયો કો જુકીપર જે બ્રેવર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જે અવારનવાર આવો વીડિયો શેર કરે છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો