અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિ.માં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિ.માં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિ.માં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે

 | 2:45 am IST

યુપીએલ કંપનીના સહયોગથી રૃ. ૫૦ લાખનો પ્લાન્ટ બનશે

રોજ ૭૦ બોટલ ભરાય તેટલો ઓક્સિજન ઉત્પાદન થશે

। અંકલેશ્વર ।

અંકલેશ્વર ની જયાબેન મોદી હોસ્પિટલમાં આગામી દિવસોમાં ઓકસીજન પ્લાન્ટ યુપીએલ કંપની ના સહયોગ થી કાયેરત થશે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ની અને ગુજરાત ભરમાં સેવાકિય પ્રવુતિ માટે જાણીતું યુપીએલ ગુપ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં રૃ. ૫૦ લાખ ની કિંમતનો રોજ ૧૨ થી ૧૫ કયુબીક મીટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. જેના દ્વારા ૭૦ ઓકસીજન બોટલો ભરી શકાશે તેટલી ક્ષમતા વાળો ઓકસીજન પ્લાન્ટ લગાડવામાં આવી રહ્યો છે અને આજે આ પ્લાન્ટ આવી પહોચતા તેને કાર્યરત કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી આગામી દિવસોમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દદી ઓ ને ઓકસીજનના વાકે ભટકવું ના પડે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;