કાઇલી જેનરની લેટેસ્ટ ન્યૂડ ફોટો જોઈને લોકો ડરી ગયા - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • કાઇલી જેનરની લેટેસ્ટ ન્યૂડ ફોટો જોઈને લોકો ડરી ગયા

કાઇલી જેનરની લેટેસ્ટ ન્યૂડ ફોટો જોઈને લોકો ડરી ગયા

 | 4:36 am IST
  • Share

સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું, આ ખૂબ ડિસ્ટર્બિગ છે

બોલિવૂડ સ્ટાર કાઇલી જેનર તેના ફોટોઝ અને લૂક્સને લઇને હંમેશાં ચર્ચામાં રહે છે આટલંુ જ નહીં સોશિયલ મીડિયા પર ઇન્ટરનેશનલ સેલિબ્રિટીના ફોલોઅર્સ પણ હંમેશાં આ એક્ટ્રેસ બાબતે અપડેટ રહે છે. હાલમાં કાઇલી જેનરની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઝડપથી વાઇરલ થઇ રહી છે અને તેને ઔલઇને આ એક્ટ્રેસને લોકો ટ્રોલ પણ કરી રહે છે. કાઇલીના આ ફોટોમાં કાઇલી લોહીથી ખરાડાયેલી જોવા મળે છે. ફોટોને જોઇને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. જોકે આ લોહી નથી પરંતુ લોહી જેવું દેખાતું લાલ રંગનું પેઇન્ટ છે. કાઇલી જેનરે તેના કોસ્મેટિક કલેક્શનને પ્રમોટ કરવા ન્યૂડ ફોટો શેર કર્યો છે. કાઇલીની આ ફોટો ખૂબ જ ડરામણી છે. કાઇલી જેનરે આ ફોટોઝ એક હોરર ફ્રેન્ચાઇઝી સાથે કોલબ્રેશન માટે શૂટ કર્યું છે. આ પહેલાં પણ કપડાંને લઇને પણ કાઇલી જેનર કેટલીયે વખત ટ્રોલ થઇ ચૂકી છે. કાઇલી જેનરની આ ફોટોઝ જોઇને લોકો કેટલાય સવાલ ઉઠાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે આ ફોટો ખૂબ જ ડિર્સ્ટિંબગ છે એમાં પણ ખાસ જ્યારે તમે પ્રેગ્નેન્ટ છો. એક યૂઝરે લખ્યું કે આ લૂક એકદમ પિશાચ જેવો લાગી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો