કિમ કરદાશિયા 150 કરોડના બંગલોઝની માલિક બની - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • કિમ કરદાશિયા 150 કરોડના બંગલોઝની માલિક બની

કિમ કરદાશિયા 150 કરોડના બંગલોઝની માલિક બની

 | 4:30 am IST
  • Share

છેલ્લા કેટલાંક સમયથી પોતાના પારિવારિક ઝઘડાઓને લીધે ચર્ચાનો વિષય બનેલી કિમ કરદાશિયા હવે 150 કરોડના પારિવારિક બંગલોઝની માલિક બની ગઈ છે. ટીએમઝેડ દ્વારા પ્રાપ્ત કાયદાકીય દસ્તાવેજો અનુસાર કિમ કરદાશિયા હવે  2 કરોડ એટલે 150 કરોડના હિડન હિલ્સ એસ્ટેટની એકમાત્ર માલિક છે. જ્યા કિમ પોતાના એક્સબોયફ્રેન્ડ સાથે અલગ થતાં પહેલાં રહેતી હતી. કાન્યેએ પોતાના સંપત્તિના અધિકાર પર હસ્તાક્ષર કરીને આ પ્રોપર્ટી કિમના નામે કરી દીધી છે. બન્ને વચ્ચેના સંબંધો વધારે વણસી રહ્યા હોવાથી હવે સંયુક્ત રીતે માલિકી ધરાવતી પ્રોપર્ટીના માલિક બની રહ્યાં છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો