ગોંડલના નકલી ઘીનું પગેરૂં દીવમાંઃ જથ્થો સગેવગે થઈ ગયો - Sandesh
  • Home
  • Jamnagar
  • ગોંડલના નકલી ઘીનું પગેરૂં દીવમાંઃ જથ્થો સગેવગે થઈ ગયો

ગોંડલના નકલી ઘીનું પગેરૂં દીવમાંઃ જથ્થો સગેવગે થઈ ગયો

 | 4:06 am IST
  • Share

  • મોડી તપાસ થતાં વેપારીઓ ચેતી ગયા
  • એક શખસ દીવમા ઘી વેચતો હતો
  • દીવઃ ગોંડલના ભોજપરા જીઆઈડીસીમાં એક ગોડાઉનમાંથી નકલી ઘી બનાવવાનુ કારખાનુ ઝડપાયુ હતુ. જેનુ પગેરૂ દીવ પહોચ્યુ છે. જથ્થો સગેવગે કરી નાખવામા આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
    ગોંડલના ભોજપરા જીઆઈડીસીમાંથી નકલી ઘીનુ કારખાનુ પકડાયુ હતુ જેમા બે શખસોને ઝડપી લેવામા આવ્યા હતા તે પૈકી એક દીવમા પણ વેપારીઓને નકલી ઘી વેચતો હતો. જે બાતમીના આધારે મોડી તપાસ હાથ ધરવામા આવતા હાથ પરનો નકલી ઘીનો જથ્થો સગેવગે થયો હોવાનુ જાણવા મળ્યુ છે. ફુડ વિભાગના અધિકારીઓએ માહિતી મળતા તુરત તપાસ હાથ ધરી હોત તો જથ્થો સગેવગે ન થયો હોત તેમ લોકોમા ચર્ચાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો