ચારેયકોર મૌની રોયની ચર્ચા, દુર્ગા પંડાલની તસવીરો આવી સામે
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચારેયકોર મૌની રોયની ચર્ચા, દુર્ગા પંડાલની તસવીરો આવી સામે

ચારેયકોર મૌની રોયની ચર્ચા, દુર્ગા પંડાલની તસવીરો આવી સામે

 | 10:31 am IST
  • Share

બોલીવુડ સ્ટાર્સ (Bollywood Stars)પણ ધામધૂમથી નવરાત્રિ (Navratri 2021) ઉજવે છે. જ્યારે આઠમના આ ખાસ પ્રસંગે અભિનેત્રી મૌની રોય (Mouni Roy)મા દુર્ગાના પંડાલમાં પહોંચી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં મૌની ગ્રે અને ગોલ્ડન સાડીમાં જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીએ જ્વેલરી પહેરી છે. અભિનેત્રીએ પોતાનો લુક લાઇટ મેક-અપ અને લો બન સાથે પૂર્ણ કર્યો છે. તો આવો જોઇએ તેની વાયરલ તસવીરો…

હંમેશા બોલ્ડ લુકને લઇને ચર્ચામાં રહેનારી મૌની ફરી એક વખત ચર્ચામાં છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૌની જલદી જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નજરે પડવાની છે. આ ફિલ્મમાં અભિનેત્રી અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, અને આલિયા ભટ્ટ પણ નજરે પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો