બર્થ ડે પર કાપી 550 કેક, કોરોના ગાઇડલાઇનના ઉડ્યા લીરેલીરા
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બર્થ ડે પર કાપી 550 કેક, કોરોના ગાઇડલાઇનના ઉડ્યા લીરેલીરા

બર્થ ડે પર કાપી 550 કેક, કોરોના ગાઇડલાઇનના ઉડ્યા લીરેલીરા

 | 6:26 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર ઘણી વખત અનોખા અંદાજ બર્થ ડે સેલિબ્રેશન કરવાના વીડિયો વાયરલ થતા રહે છે. લોકો તેમનો જન્મદિવસ ખૂબ એન્જોયથી ઉજવે છે. લોકો આ દિવસને શ્રેષ્ઠ અને યાદગાર બનાવવા માટે ઘણું બધું કરે છે. પરંતુ મુંબઈના એક વ્યક્તિએ તેના જન્મદિવસ પર કંઈક એવું કર્યું કે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. ખરેખર, વ્યક્તિએ એક સાથે 550 કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ સિવાય, જન્મદિવસમાં સામેલ લોકોએ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો