બેક્ડ રાજગરા કોકોનટ બરફી - Sandesh

બેક્ડ રાજગરા કોકોનટ બરફી

 | 3:00 am IST
  • Share

સામગ્રી : 11/2 રાજગરાનો કકરો લોટ, 11/2 કપ કોકોનટ પાઉડર, 1 કપ મોળું દહીં, 1/2 કપ દૂધ, 1 કપ પીસેલી ખાંડ,1/2 કપ ઘી  

રીત : દહીંને ફીણી લેવું તેમજ ખાંડ ફીણી લેવી અને રાજગરાનો લોટ ઉમેરવો 

દૂધ ઉમેરવું, ફીણી લેવું તેમજ કોકોનટ છીણ, ઈલાયચી અને બે ચમચી શીંગોડાનો લોટ બધું મિક્સ કરવું તેમાં પીગાળેલું ઘી ઉમેરીને ફોલ્ડ કરવું

ઓવનને બેક મોડમાં 60 ડીગ્રી પર 40 મિનિટ પ્રીહિટ કરવું 

બેકિંગ ટ્રે તેલથી ચીકણી કરવી 

બેકિંગ ટ્રે ચીકણી કરી તેમાં તૈયાર કરેલું મિશ્રણ સમાન રીતે પાથરી લેવું 

તેના ઉપર કાજુ-પિસ્તાંની કતરણ ભભરાવી દેવી 

ઓવનને બેકિંગ મોડ પર 160 ડીગ્રીએ 40 મિનિટ માટે ટ્રે મૂકીને બેક કરો 

બહાર કાઢી તેના પીસીસ કરી સર્વ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો