રશિયાએ સબમરિનમાંથી તૈયાર કરી હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • રશિયાએ સબમરિનમાંથી તૈયાર કરી હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ

રશિયાએ સબમરિનમાંથી તૈયાર કરી હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ

 | 3:00 am IST
  • Share

અત્યાધુનિક યુદ્ધ શસ્ત્રો બનાવવામાં ઈઝરાયલ, અમેરિકા, ચીન સાથેની સ્પર્ધામાં રશિયાએ હમણાં કમાલ કરી દીધો છે. સબમરીન ત્સિરકોનમાંથી હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલનું રશિયાએ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને આ મિસાઈલ લોન્ચિંગની સફળતાની સરાહના કરી નવી જનરેશનનાં યુદ્ધ શસ્ત્રોના મુદ્દે તેને મહત્ત્વની સિદ્ધિ ગણાવી છે. હજુ આ મિસાઈલનાં કેટલાંક પરીક્ષણ બાદ તેને નૌસેનામાં સામેલ કરાશે. અવાજ કરતાં પાંચ ગણી ગતિથી એક કલાકમાં 6200 કિલોમીટરની દૂરી ઉપર જઈ શકતી મિસાઈલનું અમેરિકાએ પણ ટેસ્ટિંગ કરેલું છે. અમેરિકાની મિસાઈલ રડારની પકડમાં પણ આવે તેવી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો