હરિયાણી સિંગર મોહિત શર્માનું સોંગ 'શૂટર' સોશિયલ મીડિયામાં વાઇરલ થયું - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • હરિયાણી સિંગર મોહિત શર્માનું સોંગ ‘શૂટર’ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું

હરિયાણી સિંગર મોહિત શર્માનું સોંગ ‘શૂટર’ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું

 | 4:29 am IST
  • Share

સોશિયલ મીડિયામાં અવાર-નવાર હરિયાણી સોંગ વાઇરલ થતાં હોય છે. આવંુ જ એક સોંગ ‘શૂટર’ હાલમાં સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યું છે. હરિયાણી સિંગર મોહિત શર્મા દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવેલું આ સોંગ સોશિયલ મીડિયામાં બે લાખથી વધારે લાઇક્સ મળતાં ટ્રેન્ડિંગ પર આવ્યું છે. આ સોંગ યૂ-ટયૂબ પર ધૂમ મચાવવાની સાથે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા યૂઝર્સને સોંગના    લિરિક્સ          અને મ્યુઝિક ખૂબ પસંદ આવી રહ્યું છે. જેના કારણે આ સોંગ સોશિયલ મીડિયા યૂઝર્સને આ સોંગ પસંદ આવી રહ્યું છે.

સુમિત બલંબિયાએ આ સોંગના શબ્દો લખ્યાં છે. રિલીઝ થવાની સાથે આ સોંગની લિંક પર ખૂબ સારી કોમેન્ટ્સ આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો