11th April 2021: Gujarati Top News Headlines Till 3 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected]: સુરતમાં કોરોનાથી હાલત ગંભીર, PM મોદીએ કહ્યું- આ 4 વાત ખાસ યાદ રાખજો

[email protected]: સુરતમાં કોરોનાથી હાલત ગંભીર, PM મોદીએ કહ્યું- આ 4 વાત ખાસ યાદ રાખજો

 | 2:55 pm IST
  • Share

દેશભરમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને ટીકા ઉત્સવમાં જોરશોરથી ભાગ લેવાની અપીલ કરી છે. તો પાટણ જિલ્લામાં સીએમ રૂપાણીની કોરોનાના વધતા સંક્રમણને જોતા કોર કમિટીની બેઠક ચાલી રહી હતી ત્યારે જયંતિ રવિ ઢળી પડ્યા હતા સહિતના અત્યાર સુધીના મહત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: રૂપાણીની સ્પીચ દરમિયાન જ અચાનક જયંતિ રવિ ઢળી પડ્યા

રાજ્યભરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે ઠેર-ઠેર લોકો સ્વયંભૂ લોકડાઉન આપી રહ્યા છે. કોરોનાનો કહેર વધવાને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે તંત્ર પણ દોડતું થયું છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: એક સાથે 20થી વધુ મૃતદેહનો કરાય છે અગ્નિદાહ, સુરતમાં કોરોનાથી હાલત અતિશય ગંભીર

કોરોનાએ સુરતની હાલત બદથી બદતર કરી નાખી છે. સુરતમાં કોરોનાના કહેરે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હાલ સુરતની હાલત ખૂબ જ ગંભીર થઈ છે. 

વધુ વાંચવા કરો ક્લિક-3:  PM મોદીએ કહ્યું- આ 4 વાત ખાસ યાદ રાખજો, કોરોના સામેની લડાઇમાં બનશે હથિયાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ દેશમાં ‘ટીકા ઉત્સવ’ની શરૂઆત કરી અને કોરોના વાયરસની વિરૂદ્ધ લડાઇમાં પ્રજાથી સહયોગની અપીલ કરતાં તેમણે અનેક સૂચનો કર્યા.

વધુ વાંચવા કરો ક્લિક-4: એન્ટિલિયા કેસમાં NIAની વધુ એક મોટી કાર્યવાહી, સચિન વઝેની મદદ કરનારની ધરપકડ

NIAના સૂત્રોના મતે કાજી પણ એન્ટિલિયા કેસમાં સામેલ એન્ટિલિયા કેસમાં સામેલ છે અને કેસમાં પુરાવાઓને નષ્ટ કરવામાં સચિન વઝેની મદદ કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-5: મ્યાનમારમાં પ્રદર્શનકારીઓનો સેનાએ કર્યો નરસંહાર,1 જ દિવસમાં લોકતંત્ર સમર્થકોની ધડાધડ હત્યા

મ્યાનમારમાં સુરક્ષાબળો (Myanmar Coup) એ શુક્રવારના રોજ સૈન્ય તખ્તપલટની વિરૂદ્ધ પ્રદર્શન કરનાર કમ સે કમ 82 લોકતંત્ર સમર્થકોને મારી નાંખ્યા. 

વધુ વાંચવા કરો ક્લિક-6: 13 એપ્રિલથી 6 દિવસ બેન્ક રહેશે બંધ, જરૂરી કામ કાલે જ આટોપી લો

જો તમારે બેન્કને લગતી કોઈ મહત્વપૂર્ણ કામગીરી કરવી હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સોમવારે બેન્ક ખુલી રહેશે ગ્રાહકોના (Bank customer) બાકી રહેલા કામ કરશે ત્યારબાદ તમારે લાંબી રાહ જોવી પડશે. 

વધુ વાંચવા કરો ક્લિક-7: પંતના રૂપે ભારતીય ક્રિકેટને મળ્યો નવો કેપ્ટન કુલ, દરેક મોકા પર આ ખેલાડીએ માર્યો ચોગ્ગો

ઋષભ પંતની અધ્યક્ષતામાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) ચેન્નઈ સુપર કિંગ્સને (Chennai Super Kings) સાત વિકેટથી હરાવીને IPL 2021માં જીતનો ડંકો વગાડ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-8: સાત દિવસમાં થશે 4 મોટા ગોચર, સૂર્ય, બુધ, મંગળ અને શુક્રના રાશિ પરિવર્તનની જાણો અસર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 10 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન 6 મોટા ગ્રહોનું ગોચર થશે. આ સાત દિવસમાં ગ્રહોના રાશિ પરિવર્તનથી દેશ અને દુનિયા પર અસર થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન