24 year old jhanvi kapoor desi style in saree hot pics viral on social media
  • Home
  • Photo Gallery
  • 24 વર્ષની ઉંમર, એકથી એક હટકે પોઝ, સાડીમાં બતાવી હૉટનેસ

24 વર્ષની ઉંમર, એકથી એક હટકે પોઝ, સાડીમાં બતાવી હૉટનેસ

 | 9:29 pm IST
  • Share

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની મોટી દીકરી જ્હાનવી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. વર્ષ 2018માં ધડક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર જ્હાન્વી ભલે થોડી ફિલ્મોમાં જોવા મળી હોય પરંતુ તે ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઈલિશ સ્ટાર કિડ્સ બની ગઈ છે.તેના ડેબ્યૂથી જ જ્હાન્વીએ તેની ફેશનથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હાલમાં જ્હાનવીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.આ તસવીરોમાં જાહ્નવીનો દેસી અવતાર જોવા મળી રહ્યો છે. જેમા સાડી પહેરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો