3 year old girl was dancing in a cool style on song of Yohani
  • Home
  • Videos
  • Featured Videos
  • બે ઘડી નહીં હટે નજર, 3 વર્ષની છોકરીએ કર્યો ડાન્સ

બે ઘડી નહીં હટે નજર, 3 વર્ષની છોકરીએ કર્યો ડાન્સ

 | 5:43 pm IST
  • Share

ઈન્ટરનેટની દુનિયામાં અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતો જોવા મળે છે. પરંતુ આમાંથી કેટલાક વીડિયો એવા છે જેમા શ્રીલંકાના ગાયિકા યોહાની છવાયેલી છે. હવે સ્થિતિ એવી છે કે તેઓ પોતપોતાની સ્ટાઈલમાં ગીતો ગાઈને કે ડાન્સ કરીને હેડલાઈન્સ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આવા હજારો વીડિયો છે, જેમાં લોકો માનિકે માગે હિત સોંગ પર ડાન્સ કરતા જોઈ શકાય છે.

જ્યારે 3 વર્ષની છોકરીનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમા તે યોહાનીના સોન્ગ પર મસ્ત એક્સપ્રેશન્સ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે આ વીડિયો જોઇને તમે પણ વખાણ કરવા લાગશો. તો આવો જોઇએ વાયરલ વીડિયો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો