31 year old TMC MP Bengali actress Nusrat Jahan bold pics viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • TMC સાંસદ નુસરતની 13 તસવીરો એટલી બોલ્ડ કે જોતા જ રહી જશો, હોટનેસના તમે પણ થઇ જશો દિવાના

TMC સાંસદ નુસરતની 13 તસવીરો એટલી બોલ્ડ કે જોતા જ રહી જશો, હોટનેસના તમે પણ થઇ જશો દિવાના

 | 6:17 pm IST
  • Share

ટીએમસીના સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં સોશિયલ મીડિયા પર રોજ એક્ટિવ રહે છે. તે દરરોજ લોકોને તેની સુંદરતાથી દિવાના બનાવે છે. હાલ તેના કેટલાક બોલ્ડ ફોટા વાયરલ થઇ રહ્યા છે. જેના પછી ફેન્સની ઉંઘ ઉડી ગઈ છે. એક તરફ તેની અને યશ દાસ ગુપ્તાના અફેરની ચર્ચા વાયુવેગે ફેલાઇ છે જ્યાં પતિ નિખિલ જૈને પણ નુસરતની પ્રેગનેન્સીને લઇને કહ્યું છે કે તે બાળક મારું નથી જ્યારે અમે 6 મહિનાથી એકબીજાથી અલગ છીએ.

નુસરત જહાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ દ્વારા ફેન્સ સાથે સતત જોડાયેલી રહે છે. તાજેતરમાં નુસરત જહાને તેની ઇન્સ્ટાગ્રામ વોલ પર તેની કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તેનો બોલ્ડ લૂક લોકોને પસંદ આવી રહ્યો છે, આ તસવીરોમાં નુસરત એનિમલ પ્રિન્ટની સ્પોર્ટ્સ બ્રા પહેરીને સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન