37 year old Gauahar Khan dances on Badshah's song 'Pani Pani' Video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 37 વર્ષની ગૌહરનો 25 વર્ષના પતિ સાથે મટકાવી કમર, Video થઇ રહ્યો છે વાયુવેગે વાયરલ

37 વર્ષની ગૌહરનો 25 વર્ષના પતિ સાથે મટકાવી કમર, Video થઇ રહ્યો છે વાયુવેગે વાયરલ

 | 3:58 pm IST
  • Share

ગૌહર ખાન તે સ્ટાર્સમાંની એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી નિયમિત અંતરાલે ફેન્સ સાથે તેની તસવીરો અથવા ડાન્સ વીડિયો શેર કરે છે. ગૌહર ખાન ડાન્સે ફરી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બાદશાહ અને જેક્લીન ફર્નાન્ડિઝનું તાજેતરમાં રિલીઝ થયેલ ગીત ‘પાની પાની’ પર પતિ ઝૈદ દરબાર સાથે ડાન્સ કરી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

ગૌહર ખાને આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અભિનેત્રી ઝૈદ દરબાર સાથે ધમાલ મચાવતી શૈલીમાં નૃત્ય કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન