41 year old Shweta Tiwari photoshoot viral in lehenga see hot pics
  • Home
  • Photo Gallery
  • પોતે 41 વર્ષની…દીકરી 21 વર્ષની…અભિનેત્રીની HOT તસવીરો વાયરલ

પોતે 41 વર્ષની…દીકરી 21 વર્ષની…અભિનેત્રીની HOT તસવીરો વાયરલ

 | 10:21 am IST
  • Share


ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી દરેક ભારતીય હોય કે વેસ્ટર્ન લુકમાં સુંદર લાગે છે. તાજેતરમાં, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેનો લુક ખૂબ જ કિલર લાગી રહ્યા છે. જુઓ અભિનેત્રીની સુંદર તસવીરો. આ તસવીરો શ્વેતા તિવારીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરમાં શ્વેતા તિવારીએ લાઈટ બ્રાઉન અને ગોલ્ડન કલરનો કોમ્બિનેશન લહેંગા પહેર્યો છે.તસવીરમાં શ્વેતા ક્યારેક ચુનરીને ખભા પર લઈ જતી જોવા મળી હતી તો ક્યારેક તે ચુનરીને ખભા પરથી સરકતી જોવા મળી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો