A fire broke out in a hotel on CG Road in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના સીજી રોડ પર હોટલમાં આગની ઘટના, કોઈ જાનહાનિ નહી

અમદાવાદના સીજી રોડ પર હોટલમાં આગની ઘટના, કોઈ જાનહાનિ નહી

 | 6:42 pm IST
  • Share

  • સી.જી રોડ પર આવેલી હોટલના ભોયરામાં આગ

  • વર્ષોથી બંધ પડેલી હોટલમાં આગ લાગી

  • 6 ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચ્યા

રાજ્યમાં અવારનવાર કોઈ ને કોઈ કારણોસર આગની ઘટનાઓ બની રહી છે. આજે અમદાવાદના સીજી રોડ પર આવેલી રોક રિજન્સી હોટેલમાં અચનાક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.

સીજી રોડ પરની બંધ હોટલમાં લાગી આગ

અમદાવાદના સીજી રોડ પરની બંધ હોટલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતિ અનુસાર હોટલના બેઝમેન્ટમાં આગ લાગી હતી. આ સમયે આગ પર કાબૂ મેળવવા 6 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ પણ સ્થળ પર પહોંચી હતી. જો કે આ સમગ્ર ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો