A heartbreaking video of a football match went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફૂટબોલ મેચનો હેરતઅંગેજ વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જુઓ Video

ફૂટબોલ મેચનો હેરતઅંગેજ વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જુઓ Video

 | 3:06 pm IST
  • Share

આજકાલ સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. ત્યારે દિવસે દિવસે અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે આજે એક ફૂટબોલ મેચનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ વખાણ કરશો. આ વીડિયો એક ગોલ કિપરનો છે. જે એવી ડ્રાઈવ મારીને બોલને રોકે છે તે આ દ્રશ્ય જોનારા તમામ લોકો ચોંકી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન