A political party worker abuse a Party women
  • Home
  • Videos
  • Featured Videos
  • રાજકીય પાર્ટીના કાર્યકર લગ્ને લગ્ને કુંવારા, આચર્યું દુષ્કર્મ

રાજકીય પાર્ટીના કાર્યકર લગ્ને લગ્ને કુંવારા, આચર્યું દુષ્કર્મ

 | 10:04 am IST
  • Share

લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાના તો અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ અમદાવાદ શહેરમાં રાજકીય પાર્ટીમાં ઉંચો હોદ્દો આપવાની લાલચ આપીને મહિલા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલાં રોનક નામનો શખ્સ લગ્ને લગ્ને કુવારો રહ્યો હોય તેમ પાર્ટી કાર્યકર્તાને બે વખત ગર્ભવતી પણ બનાવી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો