A series of killings started again in Surat at Gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરતમાં ફરી હત્યાઓનો સિલસિલો શરૂ થયો

સુરતમાં ફરી હત્યાઓનો સિલસિલો શરૂ થયો

 | 10:28 am IST
  • Share

સુરતમાં ફરી હત્યાઓનો સિલસિલો શરૂ થયો છે. એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. જેમાં 6 હુમલાખોરોએ મળીને ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો