A video of Priya Prakash Warrior in a black sari was seen on the beach
  • Home
  • Videos
  • Featured Videos
  • પ્રિયા પ્રકાશ વોરિયરે ફરી વિખેરી અદા, બ્લેક સાડીમાં Video થયો વાયરલ

પ્રિયા પ્રકાશ વોરિયરે ફરી વિખેરી અદા, બ્લેક સાડીમાં Video થયો વાયરલ

 | 8:00 pm IST
  • Share

પ્રિયા પ્રકાશ વારિયર હાલમાં શ્રીલંકામાં છે અને અદભૂત નજારો વચ્ચે પોતાનો સમય પસાર કરી રહી છેપ્રિયા પ્રકાશ વારિયરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બ્લેક સાડીમાં બીચ પર પહોંચી છે અને મોજાઓ સાથે રમતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે અને સમગ્ર વાતાવરણ ખૂબ જ મનમોહક છે. શ્રીલંકાનો આ વીડિયો શેર કરતાં પ્રિયા પ્રકાશ વારિયરે લખ્યું, સૂર્યાસ્ત, રેતી અને સમુદ્ર… આનંદ ! ફેન્સ આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને આ વીડિયો પર ઘણી લાઈક્સ પણ આવી રહી છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. જુઓ આ Video…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો