A video of the elephant went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પ્રાણીઓને હેરાન ન કરાય ! હાથીને આવ્યો ભયાનક ગુસ્સો તો લોકોની ભીડ ઉપર કરી દીધો હુમલો, જુઓ Video

પ્રાણીઓને હેરાન ન કરાય ! હાથીને આવ્યો ભયાનક ગુસ્સો તો લોકોની ભીડ ઉપર કરી દીધો હુમલો, જુઓ Video

 | 1:05 pm IST
  • Share

હાથી જેટલો શાંત દેખાય છે એટલો ગુસ્સા વાળો હોય છે એ વાત તો સૌ કોઈ જાણે જ છે. કેટલીક વખત તેમનો ગુસ્સો માણસો પર ભારે પડી જાય છે. હાલમાં એક એવો જ વીડિયો ઈન્ટરનેટ  પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગૃપમાં હાથીઓ રસ્તો પાર કરી રહ્યા છે. જેમાંથી એક હાથીને અચાનક ગુસ્સો આવી જાય છે. પછી જે હાલત થઈ જાય તે જોઈને સારા સારા લોકોને પરસેવો વળી જશે. આ વીડિયોમાં હાથી એક રસ્તો પાર કરી રહ્યા છે. જેને જોવા માટે મોટી સંખ્યા લોકો ભેગા થયા છે. ભારે શોર કરી રહ્યા છે આ લોકો તો સાથે સાથે હાથીઓને હેરાન પણ કરી રહ્યા છે. જેના પગલે એક હાથીને ગુસ્સો આવે છે અને તે લોકોની પાછળ દોડવા લાગે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને કહી રહ્યા છે કે પ્રાણીઓને કારણ વગર હેરાન ન કરવા જોઈએ. જુઓ આ Video…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન