A young man was tensed in a river flood in Khandera of Jamnagar
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જામનગરના ખંઢેરામાં નદીના પૂરમાં તણાયો યુવક, ઘટનાનો વીડિયો આવ્યો સામે

જામનગરના ખંઢેરામાં નદીના પૂરમાં તણાયો યુવક, ઘટનાનો વીડિયો આવ્યો સામે

 | 4:35 pm IST
  • Share

જામનગરના ખંઢેરા ખાતે નદી બે કાંઠે વહી જતાં કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. કોઝવે પરથી પસાર થતો યુવક પાણીમાં તણાયો હતો. કોઝવે ઓવરફ્લો થયા બાદ જામનગર-કાલાવડ હાઇવે પરનો ડ્રાફિક ડાયવર્ટ કરાયો છે. ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી ફરી વળતા કાંઠે રહેતો પરિવાર તણાયો હતો. આ પરિવાર પૂરની ચપેટમાં આવી ગયો હતો. જો કે સદનસિબે આ યુવકનો જીવ બચી ગયો હતો. ગામ લોકોએ ભારે જહેમત બાદ આ યુવકને આ પૂરમાંથી બહાર કાઢ્યો હતો. આ સમ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જુઓ આ Video…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન