Aadhaar card download without mobile number: How to get it
  • Home
  • Featured
  • મોબાઈલ નંબર વિના જ થશે આધાર કાર્ડ ડાઉનલોડ, જાણો પ્રોસેસ

મોબાઈલ નંબર વિના જ થશે આધાર કાર્ડ ડાઉનલોડ, જાણો પ્રોસેસ

 | 4:40 pm IST
  • Share

  • આ રીતે કરો આધાર કાર્ડને ડાઉનલોડ

  • નહીં પડે મોબાઈલ નંબરની જરૂર

  • જાણી લો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

જો તમને કહેવામાં આવે કે તમે આધાર કાર્ડને તમારા મોબાઈલ નંબર વિના જ ડાઉનલોડ કરી શકો છો તો તમને થોડું અલગ લાગશે પણ હવે એવું નહીં રહે. તમે તમારા મોબાઈલ નંબર વિના જ સરળ ઓનલાઈન પ્રોસેસથી ઘરે બેઠા તેને ડાઉનલોડ કરી શકો છો.

જાણો કયા સ્ટેપ્સને સરળતાથી ફોલો કરવાથી તમારી મુશ્કેલી દૂર થશે. ગ્રાફિક્સમાં જાણો તમામ માહિતિ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો