actress aahana kumra these latest photos went viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હોટનેસની હદ પાર કરીને આહનાએ શેર કરી બોલ્ડ તસવીરો, ગ્લેમર જોતાં જ ફેન્સ મદહોશ થઈ ગયાં!

હોટનેસની હદ પાર કરીને આહનાએ શેર કરી બોલ્ડ તસવીરો, ગ્લેમર જોતાં જ ફેન્સ મદહોશ થઈ ગયાં!

 | 4:23 pm IST
  • Share

અભિનેત્રી આહના કુમરાએ ફરી એકવાર તેની તસવીરો શેર કરીને ગ્લેમરનો તડકો લગાવ્યો છે. આહનાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેની ખૂબ જ ગ્લેમરસ શૈલી જોવા મળી રહી છે. આહનાએ તાજેતરમાં જ તેની ઘણી તસવીરો તેના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર હિટ થઈ ગઈ છે. આ તસવીરોમાં આહના જુદી જુદી સ્ટાઇલમાં જોવા મળી રહી છે. આ તસવીરો જોઈને લોકો તેમના પર ફિદા થઈ ગયા છે. એટલું જ નહીં લોકો આહનાની તસવીરો પર સતત કોમેન્ટ પણ કરી રહ્યાં છે. તો અહીં જુઓ આહનાની આ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન