actress aamna sharif hot photos viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આમના શરીફે લાલ સાડીમાં બોલ્ડનેસ બતાવતાં જ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં, જુઓ તસવીરો

આમના શરીફે લાલ સાડીમાં બોલ્ડનેસ બતાવતાં જ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં, જુઓ તસવીરો

 | 11:11 pm IST
  • Share

કહીં તો હોગા ફેમ આમના શરીફને સોશિયલ મીડિયા ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તેમની તસવીરો શેર થતાંની સાથે જ તેમના ફેન્સ પણ ખુશ થઈ જતાં જોવા મળે છે. હવે ફરી એકવાર ઈદ પહેલા તેણે રેડ લુકમાં ફોટોશૂટ કર્યું છે અને તેના ચાહકોને એક સરપ્રાઈઝ આપી દીધી છે. આ તસવીરોમાં આમના શરીફ ઇદ 2021 પહેલા તહેવારની સ્ટાઈલમાં જોવા મળી રહી છે. આમના શરીફે અહીં લાલ કલરના થ્રેડ વર્કની સાથે એક સુંદર સાડી પહેરી છે. આ સાડી સાથે આમનાએ ખૂબ જ બોલ્ડ સ્ટાઇલ સાથે બ્લાઉઝ પણ પહેર્યું છે અને હવે આ તસવીરો શેર કરવામાં આવી રહી છે. તો અહીં જુઓ આ નવી તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન