Actress Ada Sharma's dance video went viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘અદા’ શર્માએ અનોખી ‘અદા’માં કર્યો અનોખો ડાન્સ, જુઓ Video

‘અદા’ શર્માએ અનોખી ‘અદા’માં કર્યો અનોખો ડાન્સ, જુઓ Video

 | 10:23 am IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા માત્ર એક્ટિંગ જ નહીં પરંતુ એક્શન અને જોરદાર ડાન્સ માટે પણ જાણીતી છે. અભિનેત્રી અવાર નજાર પોતાની ફિટનેસ, એક્શન અને ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અદા શર્માની પોસ્ટ ચાહકોને ખુબ જ પસંદ આવે છે તેમણે હાલમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. અભિનેત્રી આ વીડિયોમાં જોરદાર ડાન્સ કરતી નજરે પડી રહી છે. અદા શર્માનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી આ વીડિયોમાં જોરદાર એક્શનને સ્ટેપ સાથે સુપર ડુપર ડાન્સ કરતી નજરે પડી રહી. જુઓ આ Video

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો