Actress Akshara Singh shared the dance video on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અક્ષરાસિંહે તો ચાહકોના દિલની ધડકન વધારી દીધી, જુઓ એવું તે શું છે આ Videoમાં

અક્ષરાસિંહે તો ચાહકોના દિલની ધડકન વધારી દીધી, જુઓ એવું તે શું છે આ Videoમાં

 | 3:05 pm IST
  • Share

ભોજપૂરી અભિનેત્રી અક્ષરાસિંહની સુંદરતા અને એક્ટિંગના લોકો દિવાના છે. સોશિયલ મીડિયા ઉપર તેના ચાહકોનું લીસ્ટ બહું જ મોટું છે. પોતાના ચાહકો માટે તે અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે ચે. હાલમાં જ તેમણે એક વીડિયો શેર કર્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ઈંસ્ટાગ્રામ વીડિયોમાં અક્ષરા બોલિવૂડના જાણીતા રેપર બાદશાહના લેટેસ્ટ સોંગ પાની પાનીમાં પોતાની કમર એવી રીતે લચકાવી રહી હતી કે લોકો દિવાના થઈ ગયા હતા. અભિનેત્રીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ Video

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન