actress ameesha patel shares photos in swimsuit enjoying in pool
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS: અમિષા પટેલે ઈન્ટરનેટ પર ભૂક્કા બોલાવી નાંખ્યા, સ્વિમિંગ પૂલમાં એવા બોલ્ડ પોઝ આપ્યાં કે….

PHOTOS: અમિષા પટેલે ઈન્ટરનેટ પર ભૂક્કા બોલાવી નાંખ્યા, સ્વિમિંગ પૂલમાં એવા બોલ્ડ પોઝ આપ્યાં કે….

 | 3:54 pm IST
  • Share

બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલ(Ameesha Patel) કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી જોવા મળે છે. 44 વર્ષીય અભિનેત્રી અમિષા પટેલ હાલમાં એકેય પડદા પર ન જોવા નથી મળતી પરંતુ તેની બોલ્ડનેસને કારણે તે સમાચારોમાં રહે છે. હાલમાં જ ફરી એકવાર અમિષા કેટલાક આવા જ કારણોસર ચર્ચામાં આવી છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જબરદસ્ત બોલ્ડ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં અમિષા(Ameesha Patel) સ્વિમસ્યુટમાં સિજલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. તેની સ્ટાઈલના કારણે ઇન્ટરનેટ પર ધમાલ મચી ગઈ છે.

અમિષા પટેલે હાલમાં એકદમ જ બોલ્ડ ફોટા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ તસવીરોમાં અમિષા બ્લુ બિકિનીમાં જોવા મળી રહી છે. તસવીરોને વધારે શાનદાર બનાવવા માટે તેણે શેડ્સ પણ લગાવ્યા છે. અમિષાએ એક પછી એક ઘણા ફોટા શેર કર્યા છે. આ સાથે જ તેણે કેપ્શન પણ આપ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે – આ એક વાઇબ છે, સનશાઇનનો આનંદ માણો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન