actress Chitrangada Singh never did marriage after divorce
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS: રૂપ રૂપના અંબાર આ અભિનેત્રીના એકવાર ડિવોર્સ થયાં પછી બીજી વખત લગ્ન જ ન કર્યાં!

PHOTOS: રૂપ રૂપના અંબાર આ અભિનેત્રીના એકવાર ડિવોર્સ થયાં પછી બીજી વખત લગ્ન જ ન કર્યાં!

 | 5:45 pm IST
  • Share

બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમણે 3 કે તેથી વધુ લગ્ન કર્યા છે. તો વળી કેટલાક કલાકારો એવા પણ છે જેમણે એકવાર છૂટાછેડા લીધા પછી ક્યારેય લગ્ન કર્યા નથી. જેમાં અભિનેતા અને અભિનેત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. ત્યારે અભિનેત્રી ચિત્રાંગદા પણ એમાંની જ એક છે. અભિનેત્રી ચિત્રાંગદા સિંહે 2014માં ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે છૂટાછેડા લીધા હતા. ત્યાબાદથી લઈને ચિત્રાંગદા આજે પણ એકલી જ છે. તેણે બીજા લગ્ન હજુ સુધી નથી કર્યા. તેમજ એને લઈને કોણ નિવેદન પણ આપ્યું નથી. ત્યારે અહીં જુઓ ચિત્રાંગદા સિંહની કેટલીક હોટ બોલ્ડ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન