Actress Disha Patni shared a photo on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિશા પટનીએ જન્મદિવસના દિવસે ચાહકોને આપી ખાસ ભેટ, બિકિની ફોટો શેર કરી દિલ ગાર્ડન ગાર્ડન કરી દીધા

દિશા પટનીએ જન્મદિવસના દિવસે ચાહકોને આપી ખાસ ભેટ, બિકિની ફોટો શેર કરી દિલ ગાર્ડન ગાર્ડન કરી દીધા

 | 11:48 am IST
  • Share

બોલિવૂડ(Bollywood)ની જાણીતી અભિનેત્રી દિશા પટની(Disha Patani)એ પોતાના કામની સાથે સાથે પોતાની સ્ટાઈલથી પણ લોકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી રાખી નથી. તે અવાર નવાર પોતાના ફોટો અને વીડિયોને લઈને સોશિયલ મીડિયા (Social Media) ઉપર ચર્ચામાં આવે છે. અભિનેત્રી પોતાના ફોટો અને વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા (Social Media) ઉપર પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રી હાલમાં જ કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયા (Social Media) માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. આ ફોટોમાં અભિનેત્રી બિકિનીમાં નજરે પડી રહી છે. જુઓ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન