Actress Disha Pattani once again posted a hot photo on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિશા પટની વ્હાઈટ ડ્રેસમાં લાગી રહી છે એકદમ સુંદર, ફોટા જોઈને ચાહકોએ કહ્યું- ‘બચ્ચે કી જાન લોગે ક્યાં’ ?

દિશા પટની વ્હાઈટ ડ્રેસમાં લાગી રહી છે એકદમ સુંદર, ફોટા જોઈને ચાહકોએ કહ્યું- ‘બચ્ચે કી જાન લોગે ક્યાં’ ?

 | 11:50 am IST
  • Share

બોલિવૂડ(Bollywood) અભિનેત્રી દિશા પટની (Disha Patani) બીજી અભિનેત્રીઓ કરતા સોશિયલ મીડિયા (Social Media)માં વધારે એક્ટિવ રહે છે. તે આજકાલ પોતાના હોટ અને ગ્લેમરસ ફોટો અવાર નવાર સોશિયલ મીડિયા (Social Media)પર શેર કરતી રહે છે. હાલમાં જ દિશા પટની (Disha Patani)એ પોતાના ફોટો શેર કર્યો છે. જેને લઈને તે ફરી ચર્ચામાં આવી છે. દિશા પટની (Disha Patani)  આ ફોટોમાં વ્હાઈટ કલરના ડ્રેસમાં નજરે પડી રહી છે. આ ફોટ શેર કરતાની સાથે સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ ગયા હતા. અભિનેત્રીના ફોટોને સોશિયલ મીડિયામાં (Social Media)ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. જુઓ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન