actress Esha Gupta captivating pictures viral on social media
  • Home
  • Featured
  • અભિનેત્રીએ શેર કર્યા મદહોશ કરનારા PHOTOS, સોશિયલ મીડિયા પર ફેન્સ હક્કા-બક્કા રહી ગયા!

અભિનેત્રીએ શેર કર્યા મદહોશ કરનારા PHOTOS, સોશિયલ મીડિયા પર ફેન્સ હક્કા-બક્કા રહી ગયા!

 | 7:52 pm IST

એશા ગુપ્તા તેના આકર્ષક ફોટોશૂટ માટે ખૂબ પ્રખ્યાત છે, તે તેના ગ્લેમરસ ફોટોથી બધાનું ધ્યાન ખેંચી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને પોતાના સુંદર ફોટા સાથે ચાહકોનું મનોરંજન કરતી રહે છે. ફિલ્મ ‘જન્નત 2’થી બોલિવૂડમાં  એન્ટ્રી કરનાર એશા ગુપ્તા પોતાના બોલ્ડ ફોટોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ઘણીવાર તો એશા પોતાના હોટ ફોટોના લીધે ટ્રોલ પણ થઇ ચૂકી છે. તેમ છતાં એશાને કોઇ ફરક પડતો નથી. લોકડાઉનમાં પણ એશા પોતાની ફિટનેશ પર ખૂબ ધ્યાન આપી રહી છે. ઇંસ્ટાગ્રામ પર યોગા અને વર્કઆઉટ કરતા તેમના ફોટા ખૂબ વાયરલ થઇ રહ્યા છે. એશાનો બિકીની અવતાર તેમના ફેન્સને દિવાના બનાવી દે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન